ડાયાબિટીસ તમારી દ્રષ્ટિને અસર કરી શકે તેવી ઘણી રીતો છે. તમારી બ્લડ સુગરને સામાન્ય બનાવીને અથવા આંખના ટીપાં લઈને નાની..
મેડિકલ રેટિના એ આંખોની રેટીના ને આવરી લેતા ઘણા પ્રકારની સમસ્યાનો એક સમૂહ છે કે જેમનું નિદાન લેસર વડે થઈ શકે છે. આ પ્રકારની સારવાર માં કોઈપણ પ્રકારની વાઢકાપ કે શસ્ત્રક્રિયાની ..વધુ વાંચો
ગ્લુકોમા ને ગુજરાતીમાં “મીઠો ઝામર” અને હિન્દીમાં “કાલા પાણી” તરીકે ઓળખવામાં આવે છે. ઝામર એ આંખનો ખુબ જ ગંભીર રોગ છે..
આપણી આંખમાં રહેલા પારદર્શક લેન્સ પ્રકાશના કિરણો ને આંખના પડદા પર કેન્દ્રિત કરે છે જેના લીધે દ્રશ્ય સ્પષ્ટ દેખાય છે, જયારે લેન્સ અપારદર્શક (ધૂંધળો) બને છે ત્યારે પ્રકાશના કિરણો આંખના પડદા પર કેન્દ્રિત થઇ શકતા નથી અને પરિણામે દ્રશ્ય ધૂંધળું દેખાવા માંડે..
લેસિકનો અર્થ છે – “લેસર અસ્સીસ્ટેડ ઈન સીટુ કેરાટોમિલેઇયુસિસ”. આ સર્જરી દૂરના નંબર અને જોવામાં અસ્પષ્ટતા જેવા તકલીફો ને દૂર કરે છે. સરળ શબ્દોમાં લેસિક સર્જરી આંખના નંબર ઉતારવા માં મદદ કરે છે.